સંદર્ભગ્રંથ સૂચિ
૧. આચાર્યોદય - લે. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
૨. અદ્ભુતાનંદ સ્વામીની વાતો - સંપા. શ્રી હરિજીવનદાસ શાસ્ત્રી
૩. અક્ષરાનંદ સ્વામીની વાતો - પ્ર. કોઠારી શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી
૪. ઉત્તર હિન્દુસ્તાનના પરચા - લે. સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી
૫. કવિવર શ્રી મુક્તાનંદ સ્વામી - લે. શ્રી પ્રભુ સ્વામી
૬. કવિશ્વર દલપતરામ - લે. મહાકવિ ન્હાનાલાલ
૭. કીર્તનરત્નમાળા - પ્ર. શ્રી નિત્યાનંદ સાહિત્ય મંદિર, અમદાવાદ
૮. કીર્તનસાર સંગ્રહ - પ્ર. પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી, ભુજ
૯. જૂનાગઢના જોગી સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસજી - લે. રાજકવિ માવદાનજી
૧૦. નિર્ગુણદાસ સ્વામીની વાતો - પ્ર. શ્રી કૃષ્ણવલ્લભદાસ સ્વામી, અમદાવાદ.
૧૧. પ્રેમ પદાવલી - પ્ર. પ્રભુશાસ્ત્રી
૧૨. બ્રહ્મસંહિતા - સંપાદક : રાજકવિ માવદાનજી
૧૩. બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓ - લે. ખુશાલ પાટડિયા
૧૪. ભાયાત્માનંદ સ્વામીની વાતો - પ્ર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ
૧૫. ભાગવતધર્મના સર્વોપરી સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણદ્બ- પ્ર. શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ, મદ્રાસ
૧૬. ભુમાનંદ સ્વામીની વાતો - પ્ર. કોઠારી શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી, વડતાલ
૧૭. મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા - લે. ડૉ. જગદીશ શાહ
૧૮. રસબસ હોઈ રહી રસિયા સંગ - પ્ર. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ
૧૯. લીલા ચિંતામણી - લે. શ્રી લક્ષ્મીરામ શાસ્ત્રી
૨૦. વચનામૃત રહસ્યાર્થ - પ્ર. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ
૨૧. સંત સુમન સ્ત્રજ - લે. પ્રભુશાસ્ત્રી
૨૨. સંસ્કાર સાહિત્યનો આસ્વાદ - લે. ડૉ. હરિપ્રસાદ ઠક્કર
૨૩. સત્સંગિજીવન - ભાગ ૧ થી ૫ લે. શ્રી શાતાનંદ સ્વામી
૨૪. શ્રી સહજાનંદી સમૂળ કીર્તનમાળા - પ્ર. ચુનીલાલ તુલસીદાસ
૨૫. શ્રી હરિલીલામૃત - લે. ધ. ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ
૨૬. શ્રી હરિલીલાસિંધુ - લે. શ્રી વૈષ્ણવાનંદ બ્રહ્મચારી
૨૭. શ્રી હરિચરિત્ર - લે. શ્રી અખંડાનંદ વર્ણી
૨૮. શ્રી હરિચરિત્રામૃતસાગર - લે. સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામી