Shloka : 122
एते साधारणा धर्मा: पुंसां स्त्रीणां च सर्वत: ।
मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये ॥ 122 ॥
અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા તે જે તે, અમારા આશ્રિત જે ત્યાગી-ગૃહસ્થ, બાઈ-ભાઈ સર્વે સત્સંગી, તેમના સામાન્ય ધર્મ કહ્યા છે; કહેતાં, સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્પૃથક્પણે કરીને કહીએ છીએ. ॥ 122 ॥
And all the principles explained earlier are the general principles for all my devotees, and are to be followed by all of them irrespective of Tyagi-Grihasth, men-women etc. and now I explain the specific code of conduct separately for each of them. || 122 ||
Commentary
Now, Shri Sahajanand Swami Mahaprabhu promises to explain the specific code of conduct as a conclusion and says: My devotees i.e. male as well as female, all of them should follow the general code of conduct like non-violence etc. explained till now as per their eligibility "and now I explain their specific code of conduct".