વચનામૃત

૨૨. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થવાનો ઉપાય.

0:000:00

સંવત 1876ના પોષ સુદિ 4 ચોથને દિવસ મધ્યાહન સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધાર્યાં હતાં, ને પાઘને વિષે ફૂલનો તોરો ખોસ્યો હતો, ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા, ને કંઠમાં ગુલદાવદીનાં પુષ્પનો હાર પહેર્યો હતો, ને ઊગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 22 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં કથા-કીર્તનાદિક સર્વે ક્રિયામાં અમારી મૂર્તિને વિષે વૃત્તિ રાખે તો અમારી મૂર્તિમાં વૃત્તિ સ્થિર થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે . (1) બાબત છે.