વચનામૃત

૧૫. હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારવામાં કાયરપણું ન રાખતાં નિત્ય નવી શ્રદ્ધા રાખવા વિશે.

0:000:00

સંવત 1876ના માગશર વદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,


ઇતિ વચનામૃતમ્ || 15 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે, (1) ને અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.