૫૩. ડગરમેં નીરખે નીરખે ધર્મકિશોર
રાગ જંગલો
પદ ૧
ડગરમેં નીરખે નીરખે ધર્મકિશોર. ડગરમેં.
મેં જ્યું ગઈ’તી જલ ભરનેકું, આઈ મિલ્યો મોયે દોર. ડ.૧
જ્યાંહાં જાઉં ત્યાંહાં આઈ અચાનક, રોકત હે મગ મોર. ડ.૨
મસ્ત ભયો કછુ કહ્યો ન માનત, બોલત વચન કઠોર. ડ.૩
અવધપ્રસાદ કે શ્યામ સુંદરવર, લેવત ચિત્તવા ચોર. ડ.૪
પદ ૨
હર્યો મન સુંદર મોહનલાલ. હર્યો.
શિર પર મુગટ કાનમેં કુંડળ, સોહત ભાલ વિશાળ. ની.૧
ચંદન ખોર કિયે તન નૌતમ, બોલત વચન રસાળ. ની.૨
ઉર બનમાલ ધારે મનમોહન, ચલત ચટકતી ચાલ. ની.૩
અવધપ્રસાદ કે નાથકી મૂર્તિ, દેખત ભઈહું નિહાલ. ની.૪
પદ ૩
નીરખે મેં બંકે શ્યામ સુજાણ. નીરખે.
બંકી ચિત્તવની મેં ચિત્ત મોહે, બંકી ભ્રુહક બાણ. ની.૧
બંકી છેલ ચતુરકી બતિયાં, બંકી ચલની હરે પ્રાણ. ની.૨
કટિલંક બંક કસત વર બંકી, બંકી ગાવત તાન. ની.૩
બંકે શ્યામકી બંકી છટાપર, અવધપ્રસાદ કુરબાન. ની.૪
પદ ૪
લગી હે મોહે સુંદર શ્યામ શું પ્રીત. લગી.
પ્રીત લગી ઘનશ્યામ પિયા સંગ, હર લીનો મેરો ચિત્ત. લ.૧
શ્યામ સુંદર બિન કલ ન પરત મોહે, સૂને બિના ઇન ગીત. લ.૨
નીરખી ગુમાની ભઈ હું દીવાની, ચંચલ મૂરતિ શોભિત. લ.૩
અવધપ્રસાદકે નાથકી મનમેં, રટના લાગી હે નિત નિત લ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
ડગરમેં – રસ્તામાં
મગ – માર્ગ
મોર - મને
પદ ૩
બતિયાં – વાતો
બંકી ભ્રુહક - વાંકી ભ્રકુટી, નેણ
વર - શ્રેષ્ઠ, ઉત્તમ
કસત - કપડું કસીને બાંધવું