૨૫. કબ મિલ હે બિછૂરે ઘનશ્યામ

રાગ કાલિગડો


પદ ૧

કબ મિલ હે બિછૂરે ઘનશ્યામ. કબ.

જા દિનસેં મોય શ્યામ બિસારી, તા દિનસેં સુખ ભયો હે હરામ. ક.૧

આવન કી મોય અવધ કરી ગયે, ઉમર બિતિ નામે સુખધામ. ક.૨

કવન ઠગારી ઈને ટોના ડારી, બસ કર રખે ઘરું પૂરન કામ. ક.૩

અવધપ્રસાદ નિરંતર હેરત, પ્રીત લગાઈ તોરી અતિ રામ. ક.૪


પદ ૨

પ્રીતમ પ્યારે પ્રીત મોરી તોરી. પ્રીતમ.

નટવર નાવ નવલ રંગભૌને,

કરી કરી નેહ ઠગારે ઠગોરી. પ્રી.૧

જગકે કારન ભવદુઃખ તારન,

એહી બિનું ઔર ગતિ નહિ મોરી. પ્રી.૨

શ્યામ સુંદર બિનું સુખ નહિ આવત,

કર હું વિલાપ ઉમર રહી થોરી. પ્રી.૩

અવધપ્રસાદ નિરંતર અંતર,

ચરન કમલ બરતિ એક જોરી. પ્રી.૪


પદ ૩

સુંદર શ્યામ મિલહી કબ દોરી. સુંદર.

શ્રી ઘનશ્યામ માધુરી મૂરત, તેહી ચરને પ્રીતિ રહી મોરી. સુ.૧

શિરે ધરે પાઘ શેખર બિચ સોહે, ભાલ તિલક લેહે ચિત્ત ચોરી. સુ.૨

ફૂલંદા બાજુબંધ ગજરા, પહિરત શ્યામ નેહ નયો જોરી. સુ.૩

અવધપ્રસાદ કે નાથકી શોભા, અંતર આઈ રહો નિશ ભોરી. સુ.૪


પદ ૪

સખી કોઈ શ્યામ મિલાવે મોહી સખી.

શ્રી ઘનશ્યામ કી શામરી સૂરત, બિસરત નાંહિ બિસારી સોહિ. સ.૧

ચંચલ અખિયાં ચંચલ બતિયાં, ચંચલ મૂરતિ નાથ નિર્મોહી. સ.૨

સુંદર શ્યામ નવલ રંગભીને, પ્રીત કરી અંતરમેં પ્રોહી. સ.૩

અવધપ્રસાદ ઉર સુખ પાવત, ચરન કમલ પરસેં જબ ઓહી. સ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

બિછૂરે - બિછડે, વિખૂટા પડેલા

આવન કી અવધ - આવવાની અવધી

કવન – કોણ

ટોના - જાદુ


પદ ૨

થોરી – થોડી

બરતિ – વૃત્તિ

જોરી - જોડી


પદ ૪

શામરી – શામળી

પ્રોહી - પરોવી

પરસેં – સ્પર્શ્યાં

ઓહી - તેમના