૪૦. ઘનશ્યામ ચિત્ત ચોરી હો

રાગ ખમાચ


પદ ૧

ઘનશ્યામ ચિત્ત ચોરી હો, જીવનદોરી. ઘન.

જીવનદોરી તુમ છેલ ગુમાની, અંતર આઇ રહો મોરી;

હાંરે રહો મોરી રહો મોરી રહો મોરી હો. જી.૧

શ્યામ સુંદર પિયા આઈ રહો ઉર, અરજ કરું મેં કર જોરી;

હાંરે કર જોરી કર જોરી કરજોરી હો. જી.૨

નટવર નાગર રૂપ ઉજાગર, ધ્યાન ધરું મેં નિશભોરી;

હાંરે નિશભોરી નિશભોરી નિશભોરી હો. જી.૩

અવધપ્રસાદ કે નાથ છબી તોરી, રાખું નેનમેં બરજોરી;

હાંરે બરજોરી બરજોરી બરજોરી હો. જી.૪


પદ ૨

ઘનશ્યામ સુખકારી હો, નેનુંમેં ધારી. ઘન.

નેનુંમેં ધારે પ્યારે શ્યામ ચતુરવર, ભક્ત વત્સલ ભય હારી;

હાંરે ભયહારી ભયહારી ભયહારી હો. ને.૧

ધર્મ ધુરંધર મૂરતિ તિહારી, કરુના સાગર લાગે પ્યારી;

હાંરે લાગે પ્યારી લાગે પ્યારી લાગે પ્યારી હો. ને.૨

જરકસી ચિરા શિર સોહે પટ પીરા, બાંયે બાજુ કર ભારી;

હાંરે કર ભારી કર ભારી કર ભારી હો. ને.૩

અવધપ્રસાદ કે નાથ છબી પર, વાર વાર બલિહારી;

હાંરે બલિહારી બલિહારી બલિહારી હો. ને.૪


પદ ૩

ઘનશ્યામ સુખદાઈ હો, રહો ઉર આઈ. ઘન.

રહો ઉર આઈ પ્યારે પરમ સનેહી, ચરનકમલ શિરનાઈ;

હાંરે શિરનાઈ શિરનાઈ શિરનાઈ હો. ર.૧

એક આશ તેરે ચરન કમલકી, ઓર આશ દુઃખદાઈ;

હાંરે દુઃખદાઈ દુઃખદાઈ દુઃખદાઈ હો. ર.૨

સહજાનંદ મનોહર મૂરતિ, અંતરમેં ઠહરાઈ;

હાંરે ઠહરાઈ ઠહરાઈ ઠહરાઈ હો. ર.૩

અવધપ્રસાદ કે નાથકી મૂરતિ, મુખ બરની નહિ જાઈ;

હાંરે નહિ જાઈ નહિ જાઈ નહિ જાઈ હો. ર.૪


પદ ૪

ઘનશ્યામ જાદુગારે હો, અતિ સુખકારે. ઘન.

જાદુ વે ગારે પ્યારે ધર્મદુલારે, તુમ સંગ પ્રીત હમારે;

હાંરે હો હમારે હો હમારે હમારો હો. અ.૧

જાદુવે ગારે તેરે નેનબજારે, પરવશ કરી મોહે ડારે;

હાંરે મોહે ડારે મોહે ડારે મોહે ડારે હો. અ.૨

જાદુવે ગારે મન મોહન પ્યારે, નેનસે રહો નહિ ન્યારે;

હાંરે નહિ ન્યારે નહિ ન્યારે નહિ ન્યારે હો. અ.૩

અવધપ્રસાદ કે પાસ રહો આઈ, સુંદર ધર્મ દુલારે;

હાંરે હો દુલારે હો દુલારે હો દુલારે હો. અ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

રૂપ ઉજાગર - પ્રકાશિત રૂપ

બરજોરી - બળપૂર્વક


પદ ૨

ચિરા - ચિર, વસ્ત્ર

પટપીરા - પીળું વસ્ત્ર


પદ ૪

જાદુ વે ગારે - જાદુ કરનાર

ધર્મદુલારે - ધર્મપુત્ર