૪૮. હોરી ખેલે મહારાજા
રાગ હોરી
પદ ૧
હોરી ખેલે મહારાજા, શ્રીપુરમેં હોરી ખેલે મહારાજા.
એક ઓર શ્રી ઘનશ્યામ સખા સબ, એક ઓર સંત સમાજા. શ્રી.૧
કેસર રંગ ભરી પિચકારી, બાજત અનહદ બાજાં. શ્રી.૨
ઉડત ગુલાલ ભયે બાદલ, નીરખત સુરપતિ રાજા. શ્રી.૩
અવધપ્રસાદનાથ સંગ ખેલી, જનમ સુફલ કિયો કાજા. શ્રી.૪
પદ ૨
હોરી ખેલે સુખકારી, શ્રીપુરમેં હોરી ખેલે સુખકારી.
શ્રી ઘનશ્યામ કી માધુરી મૂરતિ, પહિરે હે હાર હજારી. શ્રી.૧
બાજત તાલ સિતાર સારંગી, ડફ બાજત અતિ ભારી. શ્રી.૨
ખેલે તુરંગ ઉમંગ ભરે હરિ, હરિજન પર રંગ ડારી. શ્રી.૩
અવધપ્રસાદ નાથ છબી પર, તન મન ધન બલિહારી. શ્રી.૪
પદ ૩
હોરી ખેલત દોઉ ભાઈ, શ્રીપુરમેં હોરી ખેલત દોઉ ભાઈ.
ખેલત ખેલ પરસ્પર દોરી, રંગ ખૂબ ઝરી લાઈ. શ્રી.૧
શ્રી ઘનશ્યામ મુગટ શિર સુંદર, રામ શિર પાઘ સોહાઈ. શ્રી.૨
નર નારાયણ મંદિર આગે, અબિલ ગુલાલ ઉડાઈ. શ્રી.૩
અવધપ્રસાદ દેખી યહ શોભા, પ્રીત કરી ઉર લાઈ. શ્રી.૪
પદ ૪
મોહન ખેલ મચાવે, શ્રીપુરમેં મોહન ખેલ મચાવે.
અબિલ ગુલાલ ઊડે રંગ ભારી, સુરમુનિ દેખન આવે. શ્રી.૧
શ્રી ઘનશ્યામ મનોહર મૂરતિ, નીરખી જન સુખ પાવે. શ્રી.૨
રંગભર બસન સોહે તન સુંદર, પ્રેમશું પ્રીત બઢાવે. શ્રી.૩
અવધપ્રસાદ શ્યામ છબિ પર, વાર વાર બલિ જાવે. શ્રી.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
બાદલ – વાદળ
સુરપતિ - ઇન્દ્ર
પદ ૩
દોઉ ભાઈ - નર-નારાયણ, શ્રીહરિ ને રામપ્રતાપભાઈ
રામ - રામપ્રતાપભાઈ