૧૧૨

આપણે એક સ્વામિનારાયણ ખપે. જેને દોષ જોવાનો સ્વભાવ થયો હોય તેને તો શ્રીજીમહારાજમાં ય દોષ દેખાય. આપણે તો અધમ જેવા જીવને પણ ઉદ્વારવા પડશે. આપણે ઘેર વસ્તુ સાચી છે તે શીદ વંજાવવી જોઈએ? મોટા મુક્તના અપરાધ થઈ જાય તેને તો બધું ય બળી જાય એ જાળવવું.