૯૧
જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય; તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે જળ સ્નેહી મીન તેવું હેત રાખવું, નિર્માનીપણું રાખવું. મહારાજનું અખંડ ભજન કરવું તો મહારાજ તથા મોટા રાજી થાય.
Save your highlights, bookmarks and reading lists across devices.
જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય; તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે જળ સ્નેહી મીન તેવું હેત રાખવું, નિર્માનીપણું રાખવું. મહારાજનું અખંડ ભજન કરવું તો મહારાજ તથા મોટા રાજી થાય.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.