૧૨૬

આ સભા અક્ષરધામની છે. મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે, મહારાજ મધ્યસ્થ બિરાજે છે, સૌને અમૃત નજરે જુએ છે. આપણે એ મૂર્તિના સુખનો આહાર કરવો.

આ સભા સર્વે દિવ્ય છે. આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે તેમાં જે આવે તે દિવ્ય. વસ્ત્ર, વાહન, સેવક, સર્વે અલૌકિક દિવ્ય. આજ તો બહુ ઉત્તમ જોગ બન્યો છે.