103
જમાડનાર ભક્તને અતિશે ભાવ હોય તો તેનો ભાવ જોઈને ભગવાન એ માયિક વસ્તુને દિવ્ય નિર્ગુણ કરીને અંગિકાર કરે છે.
When a devotee offers food with deep devotion and love to God, the Lord transforms the gross into a thing divine, devoid of all attributes and accepts it.