2

મૂર્તિ ધારતાં જુદાં જુદાં અંગ દેખાય પણ સળંગ મૂર્તિ ન દેખાય ત્યાં સુધી ધ્યાનની લટક આવી નથી એમ જાણવું. જો દેહથી નોખું પડતાં આવડે તો સમગ્ર મૂર્તિ જેમ છે તેમ દેખાય.

So long you see the different parts of Murti in your meditation, and miss the whole -the revelation of the indivisible Supreme Lord Shri Swaminarayan, your meditation is locking in devotaion. He who knows how to uncover the Atman and free himself from the bonds of body stands firm in his realisation of Murti.