71

મોટાની સ્થિતિ બહુ જબરી છે. આ લોકના ભાવ દેખાડે છે તે પણ અનંતના સમાસ અર્થે છે. એમની સ્થિતિને સંભારે તો કામ-ક્રોધાદિક નડી શકે નહિ.

The ways of the God-realised saints are unknowable, they are perplexing. Their normal and seemingly casual actions have far-reaching meanings. All their actions are aimed at helping us unite with the eternal Supreme Lord. If we can recall their spiritual state, lust, anger and other debilating impulses will not affect us.