88

ઘાટ ઉપડે તેને સમાવે તે સંત કહેવાય ને ન ઉપજે તે ભગવંત એટલે ભગવાન જેવા કહેવાય.

One who can subdue thoughts and passions is called a saint, but God-like are only those in whose hearts desires or passions never rise.