76

આપણે તો અખંડ એકતાર મહારાજમાં જોડાઈ જાવું; શ્વાસોચ્છવાસ તેમને સંભારવા એટલે બધુંય દુઃખ ગયું.

To end our sorrows and to overcome our strife, we should become one with Maharaj and remember Him the way we breathe without halt.