85

મોટા સાથે જીવ જોડ્યો હોય તેનો દેહ અપમૃત્યુએ કરી પડે તોપણ તેનું આત્યંતિક કલ્યાણ થાય.

If your soul is united with God-realised Muktas and even if you die an unnatural death, rest assured, you will attain salvation.