23

ઐશ્વર્ય, ચમત્કાર, પરચા કે સમાધિ -એ કાંઈ અખંડ ન કહેવાય, એમાં કાંઈ નહિ; સુખ તો મહારાજની મૂર્તિમાં જ છે.

Affluence, miracles, mystification will not mean anything; they do not last long; they are ephemeral. Seek happiness in the divine Murti of Maharaj, for He alone can lead us unto real happiness.