142
જે કોઈ પંચ વર્તમાન વિરુદ્ધ ક્રિયા કરે તે તો કેવળ દંભી ને વિષયી જ છે. તેનો તો શ્વપચની પેઠે ત્યાગ કરવો.
A man who acts against the five commandments -Panch Vartman of God is a lustful hypocrite; avoid him and shun his company the way you will avoid the filth.