6
ત્યાગીને જડમાયા જે દ્રવ્ય અને ચૈતન્યમાયા જે સ્ત્રી તેનો જોગ થાય તો કાળો સર્પ વળગ્યો જાણવો.
When an ascetic comes in contact with inanimate `Maya` called wealth or animate `Maya` called woman, he should realise that he is in the stranglehold of a deadly cobra.