62

બાળકિયા સ્વભાવ રાખવા નહિ. બાલ્યાવસ્થાથી જ વૃદ્ધાવસ્થાના ભાવ લાગવા, પણ યુવાવસ્થાના ભાવ આવવા દેવા નહિ.

Don`t be childish. We should cultivate the wisdom and maturity of the grown up people right from the childhood. We should always guard ourselves against the impulses and recklessness of the youth.