15

જેમ પારસથી લોઢું સોનું બને તેમ અનાદિમુક્ત થકી અનાદિમુક્તની સ્થિતિ પમાય, તે વિના ન થાય.

The way philophers' stone transmutes metal into gold, the state of Anadimukta can be attained through communion with the Anadikuktas alone.