42

જીવના સ્વભાવ એવા અવળા છે કે જો તેને અધર્મમાં માન-સત્કાર મળે તો મોટાનો સમાગમ મૂકી દે ને અધર્મમાં માને કરીને બંધાઈ જાય છે.

Man`s mind is such that if he is honoured in hell he will quit Heaven; if bad people pamper him, he will part company with the good (great) and his little ego will enslave him.