95

વિવાહમાં લોકો માણેકસ્તંભરૂપ લાકડાને વધાવે છે, પણ મહારાજને વધાવે તો કામ થઈ જાય.

At the time of wedding, people venerate a peice of wood called Manek-Sthambha. But if you venerate Maharaj your work will be accomplished without any hitch or hurdle.