49
શ્વાન હાડકું ચાવે તે પોતાના મોઢામાંથી લોહી નીકળે તેના સ્વાદે સુખિયો થાય; તેમ કામ, ક્રોધ, માનરૂપી હાડકાં ન ચાવવાં
The dog while chewing a piece of bone gets false satification from licking the blood oozing from his own teeth. Therefore man should avoid chewing the bones of lustful desire, anger and false pride.