24

જેમ નદીમાં પાણી રેડીએ તે પાણીને નદી દ્વારે સમુદ્રમાં એકતા થાય છે, તેમ મુક્તને વિષે આપોપું કરવાથી શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતા થાય છે.

The way water we pour into a river flows into the ocean and merges with the sea, the service offered to a Mukta ultimately reaches with the Mukta we merge in the Murti of Shreeji Mahara, retaining Master-Servent relationship intact.