97
વસંતઋતુમાં આંબાનો મોર કોયલ ખાય તો તેનો કંઠ બેસી ગયો હોય તે ઊઘડે છે; તેમ પ્રકટ મહારાજ ને મુક્તનો આશરો કરે તો તરત કલ્યાણ થાય.
During spring, if the cuckoo bird eats the mango-blossoms, its hoarse voice turns sweeter; likewise if you refuge in the mainfest Maharaj and Mukta you will attain instant salvation.