20

સુખિયો કોણ? તો જે મહારાજની મૂર્તિ રાખે, સાધુતા ખરી રાખે ને સત્સંગમાં દાસભાવે વર્તે તે.

Who is the happiest man? One who is totally absorbed in the Personal Form of Maharaj and seeks Him through right conduct and humility in satsag, is the happiest man.