143

સર્વ પદાર્થને વિષે તથા માન-અપમાનને વિષે સમભાવ તથા સહનશક્તિ તે સંતતા જાણવી.

Even-tempered when honoured or insulted, and tolerant of all is said to be a saint.