68
મોટા સંત કહે છેઃ અમારે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે, માટે તમારે માયા ટાળવી હોય તો મહારાજને ને અમને ભૂલશો નહિ.
The great saints and sages tell us, "We want to uplift the meanest and the lowliest, therefore, if you want to fre yourself from the clutches of Maya -delusions, never forget even for a moment, Maharaj and us."