80

જે શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદારૂપ આજ્ઞા ન પાળે તો એ સાધુયે ન કહેવાય ને સત્સંગીયે ન કહેવાય.

A man who transgresses the self-restraining moral injunctions prescribed by Shreeji Maharaj is neither a true ascetic nor a devout Satsangi.