82

જેને મહારાજનું સુખ વહેલું લેવું હોય તેણે કામ, ક્રોધ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ, યશ, કીર્તિ તેમને ભાગિયા રહેવા દેવા નહિ.

Those who are eager to receive the grace of Maharaj at the earliest should part company with evils called lust, anger, wealth, fame, power and other ego inflating passions.