109
જ્યારે મોટાના જોગે કરીને અવયવ ન ફરે ને મોટાના જેવા ગુણ ન આવે ત્યારે જોગ શું કર્યો કહેવાય ?
Even in the company of the spiritually accomplished saints if you fail to undergo a spiritual transformation and imbibe the qualities of the great, you have failed to be in tune with the Infinite, you have not grasped the meaning of what they preach.