89
લાખ જન્મ તપ કરે તોપણ કલ્યાણ ન થાય, તે આજ પંચ વર્તમાન પાળવામાં કલ્યાણ. આ તો બગાસુ ખાતા સાકરનો ગાંગડો મળ્યો છે.
Salvation which remains unattainable even after offering penance during the unbroken cycle of innumerable births and deaths can easily be attained through observance of the Panch Vartman-the five commandments of Maharaj. It is like getting a lump of sugar while yawning.