123
મહારાજ કહે છેઃ અમને અહંકાર ન ગમે. ભલે પછી તે અહંકાર ભક્તિપણાનો, ત્યાગપણાનો, વૈરાગ્યપણાનો, બ્રહ્મપણાનો, સમજણનો કે વર્તમાન પાળ્યાનો હોય.
Shreeji Maharaj says, "We detest pride and arrogance: pride of devition, pride of non-attachment, pride of renunciation, pride of having the attributes of Brahman, pride of knowledge and even pride of observing the Panch Vartman."