96

સાધનદશાવાળા ખાય, પીએ, સુએ, બેસે, તે બધું દેહને આધીન થઈને થાય છે; તેમ મુક્તની બધી ક્રિયા મહારાજને આધીન છે.

In the life of seekers the actions of eating, driking, sleeping, sitting etc. are governed by the needs and commands of the body whereas the activities and actions of the Muktas are subject to the divine will of Maharaj.