56

મોક્ષનું દ્વાર ઉઘાડે કહેત મોક્ષ કરે એવા સંત જ્યાં હોય ત્યાં તેમનો સમાગમ કરવો એ દ્વારિકાની યાત્રા કહેવાય ને તે સ્થળ તે દ્વારિકા.

Seek everywhere the God-realised saints who lead us and help us attain Moksha-salvation. To visit them is to go on a pilgrimage. Dwarika is where dwells a saint.