118
ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ; જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત કહેવાય નહિ.
A devotee is one whose mind is firm in the devotion to God; one whose mind roams restlessly in other directions or cannot be called a bhakta.