47

જો માયિક વસ્તુ લાવવી હોય તો ગમે ત્યાં જઈને પણ લઈ આવે, પણ મહારાજ જેવી દિવ્ય વસ્તુને લેવાનો આગ્રહ રખાતો નથી.

We strive tirelessly to possess the objects of sense gratification; but we seldom try to be worthy of receiving the divine redeeming grace of Maharaj.