131
મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપે તો ખરા, પણ એ સુખ ઝીલનાર શુદ્ધ પાત્ર ન હોય તો પાછું મૂર્તિમાં જતું રહે.
The Brahmanised Mukta will bestow the grace of God in the seeker, but it will not last long if the receiver is not pure enough to remain it. It will go back to Murti if your heart is unclean.