91

મહારાજ ને મોટા અદૃશ્ય હોય તેમને ખરા ભાવથી સંભારે તો પ્રત્યક્ષનાં જેવું ફળ આપે.

Even when Maharaj and His Muktas are not visible, if you remember them with a devout heart, you will feel their presence and experience their bliss.