પત્ર : ૧૮૦
મનને કહ્યે ચાલવું નહિ. આપણે કોણ છીએ ? તો શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના છીએ. જેમ રાજાના કુંવરને એમ રહે જે હું રાજાનો કુંવર છું તેમ આપણને સદગુરુએ અનાદિ મુક્ત કહી બોલાવ્યા છે તે ભૂલવું ન જોઈએ.
Save your highlights, bookmarks and reading lists across devices.
મનને કહ્યે ચાલવું નહિ. આપણે કોણ છીએ ? તો શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના છીએ. જેમ રાજાના કુંવરને એમ રહે જે હું રાજાનો કુંવર છું તેમ આપણને સદગુરુએ અનાદિ મુક્ત કહી બોલાવ્યા છે તે ભૂલવું ન જોઈએ.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.