પત્ર : ૫૧

દેહના માબાપનું હેત આ લોકના સ્વાર્થનું ગણાય, ત્યારે આવા મોટા સંતનું હેત તો ઠેઠ મૂર્તિના સુખમાં લઈ જવાનું હોય.