પત્ર : ૮૪
બાપાશ્રી સમજાવે છે કે આવી દિવ્યસભાનો જોગ અખંડ રાખવો, કેમ કે આ સભા અક્ષરધામનો દરવાજો છે, એટલે જીવને અનાદિ મુક્ત કરી મૂર્તિનું સુખ પમાડે છે. ધ્યાન, ભજન, કથા, વાર્તામાં મૂર્તિનું અનુસંધાન રાખવાનું કહે છે. આપણે દરેક ક્રિયામાં એ તાન રાખવું.
Save your highlights, bookmarks and reading lists across devices.
બાપાશ્રી સમજાવે છે કે આવી દિવ્યસભાનો જોગ અખંડ રાખવો, કેમ કે આ સભા અક્ષરધામનો દરવાજો છે, એટલે જીવને અનાદિ મુક્ત કરી મૂર્તિનું સુખ પમાડે છે. ધ્યાન, ભજન, કથા, વાર્તામાં મૂર્તિનું અનુસંધાન રાખવાનું કહે છે. આપણે દરેક ક્રિયામાં એ તાન રાખવું.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.