પત્ર : ૨૮

શ્રીહરિને તત્ત્વે સમજવા ત્રેસઠમું વચનામૃત છે. મહિમા સમજવા પ્રથમનું વચનામૃત છે. મધ્યના તેરમા વચનામૃતમાં તો પોતે જ મહિમા સમજાવેલ છે. પંચાળાનું પહેલું, ચોથું ને સાતમું તેમાં પણ દિવ્યભાવનું જ મનન કરાવ્યું છે.