વાર્તા : ૧
0:000:00
સ્વામીશ્રીએ કૃપા કરીને વાત કરી જે શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રસબસભાવે સુખ લીધા જ કરે છે, ત્યારે કોઈકે પૂછ્યું જે અનાદિનો અર્થ શું? ત્યારે પોતે કહે જે હું અખંડ છું - આમ હતો અને પછી આમ થયો એમ નહિ, સદાય આમ જ છું - મૂર્તિરૂપ છું. મહારાજે મને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી રાખ્યો છે તેથી સદાય સુખભોક્તા છું. ॥ ૧ ॥