વાર્તા : ૧૧

0:000:00

શ્રીજીમહારાજનો અસાધારણ મહિમા કોણ જાણી શકે? દેહધારી મહારાજનો મહિમા બરાબર જાણી શકે નહિ. મહારાજની મૂર્તિમાં રસબસ રહે તેને મહારાજના મસ્તકે મસ્તક, હાથે હાથ, ચરણે ચરણ એમ સર્વાંગે રસબસ ભાવ હોય તેથી એ ખરો મુક્ત કહેવાય. ॥ ૧૧ ॥