વાર્તા : ૫
0:000:00
મહારાજના રાજ્યમાં શું છે? તો એક મૂર્તિનું સુખ જ છે. તે સુખ પોતાના રાજ્યમાં રહેતા હોય તેને આપે. તે રાજ્યમાં એક પ્રભુ જ છે. આ વસ્તુ મેદાનમાં છે. કોઈ લ્યો! કોઈ લ્યો! ખૂટે તેવી નથી. તેમ કોઈ લૂંટે તેવી નથી. જેને લેવી હોય તે આવો. એમ કહી 'જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ' એ કીર્તનની ટૂંક બોલ્યા. ॥ ૫ ॥