વાર્તા : ૧૧૧
0:000:00
આપણે જીવમાં હા પડે કે મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે. ને મહારાજમાંથી તેજ ફરરર ફરરર છૂટે છે. તે મૂર્તિમાં રહ્યે રહ્યે દેખે ત્યારે આ ભાવ છૂટી જાય, વાર ન લાગે. જેમ સૂર્ય ઊગ્યો એટલે રાત્રિ જતી રહે પણ જ્યાં સુધી સૂર્ય ન ઊગ્યો હોય ત્યાં સુધી રહે. માટે આવું થાય એટલે મૂર્તિને સુખે સુખિયા થઈ ગયા એમ જાણવું. ॥ ૧૧૧ ॥