વાર્તા : ૨૫
0:000:00
સોમા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે મોહ ક્યારે ન ઊપજે? ત્યારે સ્વામી બોલ્યા જે શ્રીજીમહારાજની મૂર્તિ જો બરાબર ઓળખાય તો મોહ ન વ્યાપે, કેમ કે જ્યારે એ એમ જાણે કે મુક્ત મૂર્તિમાં છે અને મહારાજ દેખાય છે. પછી તેમાં મોહ જેવી વસ્તુ જ ન રહી એટલે શી રીતે મોહ ઊપજે? ન જ ઊપજે. ॥ ૨૫ ॥